વિશ્વવિખ્યાત રોકાણકાર વોરેન બફેટની નિવૃત્તિ January 8, 2026 Category: Blog વોરેન બફેટ બર્કશાયર હેથવેના સીઈઓ તરીકે સત્તાવાર રીતે 31 ડિસેમ્બરે નિવૃત્ત થયા હતાં. તેમણે છ દાયકાના કાર્યકાળમાં એક નિષ્ફળ કાપડ મિલને ટ્રિલિયન ડોલરના સામ્રાજ્યમાં પરિવર્તિત કરી હતી.